Posts tagged ‘MP4’

મારી યુટ્યુબ ચેનલ પર દસ લાખ (મિલિયન) થી વધારે વ્યુ [આભાર]- ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મારી યુટ્યુબ ચેનલ પર દસ લાખ (મિલિયન) થી વધારે વ્યુ

Read more…

મારા સંગીતનાં નવાં અને અપડેટ કરેલાં વેબપેજ -ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મિત્રો

મારા વેબસાઈટ અને બ્લોગની શરૂઆત કર્યા પછી સંગીત, કવિતા, અને અન્ય સર્જન આપ સૌને બ્લોગ અને વેબપેજની મદ્દદથી પીરસતો રહ્યો છું. લાગ્યું કે મારાં સંગીતનાં વેબપેજને નવા વિભાગોમાં વહેંચી વધારે યુઝર-ફ્રેન્ડલી બનાવી શકું, જેથી આપ મારું સંગીત સહેલાઈથી માણી શકો. આશા છે કે આપને મારાં નવાં/સુધારેલાં વેબપેજ ગમશે.

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ

NEW & REVISED WEBPAGES OF MY MUSIC 

Ghanshyam Thakkar (Oasis)

drumset-Oasis-band

સાવન કા મહિના (વાદ્ય રિમિક્સ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


सावन का महिना

वाद्य रिमिक्स

घनश्याम ठक्कर (ओएसीस)

Savan Ka Mahina by  Oasis Thacker

 

Oasis Thacker Savan Ka Mahina Oasis Thacker

અય મેરે પ્યારે વતન – હેપ્પી ૧૫મી ઓગસ્ટ – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


स्वतंत्रता दिन की शुभकामनाएं 

अय मेरे प्यारे वतन

घनश्याम ठक्कर (ओएसीस)

Aye Mere Pyare Vatan 

Gujarat University Alma Mater

Gujarat University Alma Mater

રીપબ્લીક દિનની શુભેચ્છાઓ (સારે જહાં સે અચ્છા – વાદ્ય રિમિક્સઃ ઘનશ્યામ ઠક્કર)


રીપબ્લીક દિનની શુભેચ્છાઓ

સારે જહાં સે અચ્છા

Play>>

વાદ્ય રિમિક્સઃ ઘનશ્યામ ઠક્કર

જ્યારે કવિ ઇકબાલે આ ગીત લખ્યું ત્યારે તેઓ વાસ્તવિકતાથી તો વાકેફ હતા જ. આ ગીત એક સ્વપ્ન હતું, એક અભિલાષા હતી. અને આટલાં વર્ષો વિત્યા પછી પણ હજી તે સ્વપ્ન જ છે. ‘સારે જહાં સે અચ્છા’ માત્ર ગીત ગાવાથી થવાતું હોત તો બધા દેશો એક સરખા મહાન હોત. પણ સૌથી ઉત્તમ દેશ બનવા ભારોભાર પ્રામાણિકતા, દરેક ભારતિય તરફ સ્વજન જેવો પ્રેમ, નિઃસ્વાર્થ ભાવના, સર્વધર્મ સમભાવ, ગુનાઓની, ખાસ તો હિંસક ગુનાઓની નાબુદી, ગરીબી દૂર કરવા સક્રિય પ્રયત્નો વગેરે આચારમાં મૂકવાં પડે. નહિ તો દાણચોરી માટે વપરાતા ખટારા પાછળ ‘મેરા ભારત મહાન’ વાળાં સૂત્રોનો અર્થ શો?

જો એક ચિત્ર સો શબ્દો બરાબર છે, તો સંગીતનો એક સૂર પણ સો શબ્દ બરાબર હોય છે. આ યુ ટ્યુબ વિડિયોમાં શબ્દ વિના ચિત્રો અને સૂરો જ વાત કહે છે.