Posts tagged ‘Photograph – Ghanshyam Thakkar’

અમારા યુ.એસ.એ.ના નિવાસને અડકીને વહેતી માનવ-સર્જિત નદી પર આહ્લાદક સૂર્યાસ્ત – ફોટોઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


અમારા યુ.એસ.એ.ના નિવાસને અડકીને વહેતી 

માનવ-સર્જિત નદી પર આહ્લાદક સૂર્યાસ્ત

ફોટોઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

 

મિત્રો,
નિસર્ગ ક્યારે કેવું સૌંદર્ય કે કલાકૃતિ રચશે તે કહેવું મુશ્કેલ છે. આધુનિક સમયમાં આપણે સ્માર્ટફોન ખિસ્સામાં રાખીએ છીએ તેથી આવી સુંદર પળને કેમેરામાં કેદ કરવી સહેલી પડે છે. ક્યારેક એમ પણ થાય કે સાથે કૅનન કૅમેરા સાથે હોત તો કેવું સારું!

આમ પણ અમારું નિવાસ સ્થાન કુદરતી સૌંદર્યથી ઘેરાએલું છે.

એક તરફ નદી, બીજી તરફ વનરાજી અને તળાવ,ત્રીજી તરફ પાર્ક, અને ચોથી તરફ બીજો પાર્ક.

સાંજે ટહેલવા નીકળ્યો હતો, અને આ અદભૂત સૂર્યાસ્ત નિહાળ્યો. ખિસ્સામાં સ્માર્ટફોન હતો તેનો કેમેરા કામ લાગી ગયો.
આશા છે આપને પણ આ ફોટોગ્રાફ ગમશે.
ઘનશ્યામ

============================================================

My Poetry

My Music

My Videos

==============================================================

TWO TOP VIDEOS

750,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 81,000 hits on youtuve, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

(Instrumental synchronized with original film video)

 

કે સોણલાં નટ્ટખટિયાં (બાળ-ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


બાળ-ગીત

================================

સીધ્ધી ઈયળ રસ્તો કહેવો, ગુંચળું ઈયળ ગામ! (ગીત) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)


ગીત

હેપ્પી વેલેન્ટાઇન્સ ડે [ચૌધવી કા ચાંદ હો (ઈન્સ્ટ્રુમેંટલ)] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


 

wahida6moon-yel2

Happy Valentine’s Day 

 Valentine’s Day

Chaudhvi Ka Chand Ho

Instrumental

Ghanshyam Thakkar (Oasis)

मेरी क्रिसमस [यस्टरडे वन्स मोर] वाद्य रिमिक्स – घनश्याम ठक्कर (ओएसीस) Ghanshyam Thakkar (Oasis)


मेरी क्रिसमस Merry Christmas

यस्टरडे वन्स मोर

वाद्य रिमिक्स

Animated_Xmas-tree-animation

 घनश्याम ठक्कर (ओएसीस)

Ghanshyam Thakkar (Oasis)

Happy Thanksgiving [You Light Up My Life (Instrumental Remix) – Ghanshyam Thakkar (Oasis)


Happy Thanksgiving

You Light Up My Life

(Instrumental Remix MP-3) 

Oasis Thacker

Happy Thanksgiving

Happy Thanksgiving

Debby Boone

Debby Boone

રાજા કી આયેગી બારાત (બેંડ-બાજા વેડીંગ સંગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


राजा की आयेगी बारात

Computer Art: Ghanshyam Thakkar

Computer Art: Ghanshyam Thakkar

(बेन्ड-बाजा शादी – वाद्य-रिमिक्स)

  घनश्याम ठक्कर (ओएसीस)

———————————————————————————————————————————

Ghanshyam Thakkar

Oasis Thacker Production

૨૪ જાન્યુઆરી……૪૦ સાલ બાદ (ફોટો ગેલરી સાથે) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


૨૪ જાન્યુઆરી……૪૦ સાલ બાદ (ફોટો ગેલરી સાથે) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Dallas Downtown with Daughter

Dallas Downtown with Daughter

Read in English

24th January…40 Years Anniversary to USA – Oasis Thacker

મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી (ફોટોગ્રાફ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મળસકેઃ ડૅડી, દીકરી અને ડૉગી

(ફોટોગ્રાફ)

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

‘બતકો ડેઇટ પર’ [ ફોટોગ્રાફઃ ઘનશ્યામ ઠક્કર (Oasis)


Ducks on Date [ Photo – Oasis Thacker ]

અમારા ડાલાસ, ટેક્સાસના નિવાસ પાછળ વહેતી માનવ-સર્જિત નદીને કિનારે એક દિવસ કેમેરો લઈ ફરવા નીકળ્યો હતો, ત્યારે એક મોટા વૃક્ષ તળે ઘણી બધી બતકો [ઘણાં બધાં બતક? આપણે બતકને હમેશાં સ્ત્રીલીંગથી કેમ સંબોધીએ છીએ?] ટોળે વળી પિકનિક માણતાં હતાં. પાછો ફર્યો ત્યારે કેટલાંક બતક બબ્બેની જોડીમાં નદીમાં સહેલગાહ માણવા નીકળી પડ્યાં હતાં. બતક અને હંસ એક જ પરિવારનાં હોવાથી મને ગીત યાદ આવી ગયું
दो हंसो का जोडा बिछड गयो रे

પણ પછી સવાલ ઊઠ્યોઃ ‘દો હંસો કા જોડા’, નું ગીત લખાયું તો ‘દો બતખોં કા જોડા’ નું ગીત કેમ નહીં? ગુગલ પર શોધ કરતાં જણાયું કે હંસ અને બતક કઝિન હોવા છતાં બન્નેના વર્તનમાં ઘણો ફરક છે. હંસનું જોડું એક વાર પ્રેમમાં પડે છે, પછી આખી જિંદગી સાથ નિભાવે છે. એક બીજા વિના રહી શકતાં નથી. બતક એકદમ આધુનિક વિચારધારા ધરાવે છે. માત્ર પ્રજનન (સેક્સ?) માટે ભેગા મળે છે, અને થોડા સમય પછી છુટાં પડી જાય છે. તેથી આ ફોટોગ્રાફનું નામ ‘બતકો ડેઇટ પર’ આપ્યું છે.

ઘનશ્યામ ઠક્કર