Posts tagged ‘Stats’

My 2016 International Stats – Ghanshyam Thakkar (Oasis) ઘનશ્યામ ઠક્કર


My 2016 International Stats – Ghanshyam Thakkar (Oasis)

ઘનશ્યામ ઠક્કર

 

=======================================

My Poetry

My Music

My Videos

 

Advertisements

મારાં ૨૦૧૫ના સ્ટેટ્સનું સરવૈયું – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


MY 2015 STATS – Oasis Thacker

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)

————————————————

       Oasis Thacker

My HIt-List 2013 (Stats) – Ghanshyam Thakkar (Oasis)


My HIt-List 2013 (Stats)

Ghanshyam Thakkar (Oasis)

Sharlock-Oasis

૨૦૧૨નું હીટ-લીસ્ટ [ભાગ-3] ઇન્ટરનેશનલ સ્ટેટ્સ – ઘનશ્યામ ઠક્કર


પ્રિય મિત્રો,

આપ સૌ જાણો છો કે મારું અર્ધું જીવન જન્મભૂમિ ભારતમાં અને અર્ધું અમેરિકામાં વીત્યું છે. એ પણ જાણો છો કે મારું નામ હવે ઓએસીસ ઘનશ્યામ ઠક્કર છે. જેમ ઘણાને બે અટક હોય છે (દા.ત. કરિશ્મા કપુર-ખાન), તેમ મારે બે પ્રથમ નામ છે. પણ મારા જન્મ સમયે મળેલું નામ ઘનશ્યામ ઠક્કર છે જેમાં મેં અમેરિકાનું નાગરિકત્વ મેળવતી વખતે ફેરફાર કર્યા હતા. જોકે હજી હું ગુજરાતી અને હિન્દી સાહિત્ય ઘનશ્યામ ઠક્કર નામે જ લખું છું.

૨૦૦૬માં મેં બે વેબસાઇટનાં ડોમેઇન [ http://www.ghanshyamthakkar.comhttp://www. oasisthacker.com ] અને તેને સંકલિત બ્લોગ શરૂ કર્યા ત્યારે એમ હતું કે આ વેબભૂમિના મુખ્ય મહેમાનો ભારત અને યુ.એસ.એ. ના હશે, અને નાનકડો બીજો ફાળો એ દેશોમાંથી મળશે જ્યાં ભારતીય મૂળના લોકો નોંધપાત્ર સંખ્યામાં વસે છે (દા.ત. ઇન્ગલેન્ડ, સીંગાપોર, કેનેડા વગેરે.). પહેલુ અનુમાન સાચું નીકળ્યું. ભારત અને અમેરિકાનો ફાળો તો મુખ્ય છે જ. પણ એ સિવાયના બીજા દેશો, જેમળે મહત્વનું યોગદાના આપ્યું છે તે એવા દેશો છે જ્યાં ભારતીયોની વસ્તી નોંધપાત્ર નથી, અને લોકો ગુજરાતી અને હિન્દી ભાષાથી પરિચિત નથી. દા.ત. નેધરલેન્ડ, ચીન, રશિયા, યુક્રેન, ઇઝરાઇલ, ફ્રાન્સ, જર્મની વગેરે! બન્ને વેબસાઈટ પર લગભગ ૧૨૦ દેશના મિત્રોએ ઓછે-વત્તે અંશે ફાળો આપ્યો છે.

સંગીત અને વિઝ્યુઅલ આર્ટ તો આંતરરાષ્ટ્રીય ભાષાઓ ગણાય છે. હવે તો ઓન-લાઇન ટ્રાન્સ્લેટરની મદદથી કાવ્યો અને અન્ય સાહિત્યનું ઓછું-વત્તું અર્થઘટન થઈ શકે છે.

બન્ને વેબસાઇટ અને બ્લોગે ખૂબ જ પ્રગતિ કરી છે, અને ૨૦૧૨નું વરસ સૌથી શ્રેષ્ઠ હતું આશા છે કે આગામી વર્ષોમાં આપ સૌના સહકારથી સતત પ્ર્ગતિ કરતા રહેશે. આપના મિત્રો અને સંબંધીઓને આ સર્જન અને કળાથી માહિતગાર બનાવા આપ સૌનો આભાર

ઘનશ્યામ ઠક્કર [ઑએસીસ ઠક્કર]

———————

published by Ghanshyam Thakkar [Oasis Thacker]

૨૦૧૨નું હીટ-લીસ્ટ [ભાગ-૧] સ્ટેટ્સ, ટોપ પોસ્ટ અને પેજિસ – ઘનશ્યામ ઠક્કર


પ્રિય મિત્રો,

હું મારા બ્લોગ અને વેબસાઈટના સ્ટેટ્સ અને એ અંગેની માહિતી રોજેરોજ બતાવતો નથી પણ વરસમાં

એક વાર જાન્યુઆરીમાં સ્ટેટ્સ, પાંચ સૌથી વધારે લોકપ્રિય પોસ્ટ, પેજિસ અને ડાઉનલોડ રજુ કરુ છું.

ભાગ-૧માં http://www.ghanshyamthakkar.com/ વિષે માહિતી છે, ભાગ-૨ માં http://www.oasisthacker.com/ વિષે માહિતી મળશે અને ભાગ ત્રણમાં કયા દેશોએ કેટલી

હીટ અને પેજિસમાં ફાળો આપ્યો તે રજુ કરીશ. http://www.oasisthacker.com/નો

ટ્રાફિક ૨૦૧૨માં આગલા વરસ કરતાં ચાર ગણો થયો છે, અને

http://www.ghanshyamthakkar.com/ ના ટ્રાફિકમાં પણ ખૂબ જ વધારો થયો છે. સાહિત્ય અને સંગીતને આવો સરસ આવકાર

આપવા માટે આપ સૌનો આભારી છું. આશા છે કે ૨૦૧૩માં એથી પણ વધારે સફળતા મળે.

ઘનશ્યામ ઠક્કર