Posts tagged ‘संगीत’

મારા સંગીતનાં નવાં અને અપડેટ કરેલાં વેબપેજ -ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


મિત્રો

મારા વેબસાઈટ અને બ્લોગની શરૂઆત કર્યા પછી સંગીત, કવિતા, અને અન્ય સર્જન આપ સૌને બ્લોગ અને વેબપેજની મદ્દદથી પીરસતો રહ્યો છું. લાગ્યું કે મારાં સંગીતનાં વેબપેજને નવા વિભાગોમાં વહેંચી વધારે યુઝર-ફ્રેન્ડલી બનાવી શકું, જેથી આપ મારું સંગીત સહેલાઈથી માણી શકો. આશા છે કે આપને મારાં નવાં/સુધારેલાં વેબપેજ ગમશે.

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ

NEW & REVISED WEBPAGES OF MY MUSIC 

Ghanshyam Thakkar (Oasis)

drumset-Oasis-band

Happy Thanksgiving [You Light Up My Life (Instrumental Remix MP-3) – Oasis Thacker


આભાર-દિનના આ અવસર પર સૌ ૧૨૦ થી વધુ દેશોના મિત્રોનો આભાર માનું છું…….મારા બ્લૉગ અને વેબસાઈટ પર મહેમાન થવા માટે, મારું સંગીત સાંભળવા માટે, મારાં કાવ્યો અને ગદ્ય વાંચવા માટે, મારા વિડિયો જોવા-માણવા માટે,

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Happy Thanksgiving

[You Light Up My Life

(Instrumental Remix MP-3) 

The First Thanksgiving. Image: Web

Oasis Thacker

Ghanshyam Thakkar

સાવન કા મહિના (વાદ્ય રિમિક્સ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


सावन का महिना

वाद्य रिमिक्स

घनश्याम ठक्कर (ओएसीस)

Savan Ka Mahina by  Oasis Thacker

 

Oasis Thacker Savan Ka Mahina Oasis Thacker

જનમાષ્ટમીની શુભેચ્છાઓ [ રૂડા શ્યામ ઘેર આવ્યા ] – ગીત /સંગીત: ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


जन्माष्टमी की शुभकामनाएं 

रूडा श्याम घेर आव्या

baby-krishna-1A घनश्याम ठक्कर (ओएसीस)

અય મેરે પ્યારે વતન – હેપ્પી ૧૫મી ઓગસ્ટ – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


स्वतंत्रता दिन की शुभकामनाएं 

अय मेरे प्यारे वतन

घनश्याम ठक्कर (ओएसीस)

Aye Mere Pyare Vatan 

Gujarat University Alma Mater

Gujarat University Alma Mater

જનમાષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


जनमाष्टमी की शुभकामनाएं

श्यामल! Shyamal         Play>

cloud-krishna2

[Happy Janmastami]

गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस)

स्वरः ज्योत्सना हार्डीकर

Music and Lyrics: Oasis Thacker (MP3)

Singer: Jyotsna Hardikar

Read the essay in English Happy Janmasthami [MP3] – Oasis Thacker

સૌ મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ

જન્માષ્ટમી એ કૃષ્ણનો જન્મદિવસ. કૃષ્ણનો રંગ શામળો હતો, તેથી તે ‘ઘનશ્યામ’ કે ‘શ્યામલ’ પણ કહેવાય છે. ઘનશ્યામ એટલે શ્યામ વાદળ, અહીં કૃષ્ણના નામ માટે રૂપક તરીકે યોજાયું છે. યોગાનુયોગ ઘનશ્યામનો જન્મદિવસ પણ વર્ષા ઋતુમાં આવે છે, જ્યારે શ્યામ ઘન આકાશમાં ઘેરાએલાં હોય છે, અને ભારતની સરિતાઓની તૃષા છિપાવવા, નવી ફસલનાં સ્વપ્ન લઈને વરસે છે. ગરમીથી ત્રાસેલું ભારત વર્ષાનું સ્વાગત કરે છે.

કમભાગ્યે, આ વર્ષે અતિવૃષ્ટિને કારણે, ‘શ્યામલ’ની પ્રિય યમુના નદીમાં અને અન્ય ઘણી નદીઓમાં પૂરને કારણે વિનાશ સર્જાયો છે.

મારી હિન્દી કવિતા ‘શ્યામલ’માં તો એક નાનકડા ગામની નાનકડી નદી ‘શ્યામલ’ને વિનંતી કરે છે, કે તમે આ ઢીંગલીઓના શહેરની નદી પર યમુના સમજી ને અનરાધાર વૃષ્ટિ ન કરો, માત્ર સૂર્યની આંખમાં કાજળ હોય તેટલું જ ઘેરાઓ, અને માત્ર એટલું જ વરસો, કે અમારી જલન શમે.

મારું આ પ્રિય ગીત આ વરસની જન્માષ્ટમી માટે યથોચિત છે.