Posts tagged ‘You Tube Vedio’
लैला मैं लैला (इंस्ट्रुमेंटल म्यूजिक रिमिक्स) – घनश्याम ठक्कर (ओएसीस) Ghanshyam Thakkar
હેપ્પી ન્યુ યર 2017 [पिया तू अब तो आजा – इन्स्ट्रुमेंटल डान्स रिमिक्स] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis)
સૌ મિત્રોને ૨૦૧૭ માટે નૂતન વર્ષાભિનંદન
Piya Tu Ab To Aaja
Instrumental Remix
Ghanshyam Thakkar (Oasis)
Merry Christmas (The Sound of Music Theme Orchestra Remix – Ghanshyam Thakkar (Oasis)
હેપ્પી દીવાળી [જ્યોતિકલશ છલકે -વાદ્યસંગીત: સિતાર-સિન્થ] – ઘનશ્યામ ઠક્કર
હેપ્પી ફ્રેન્ડશીપ ડે [એહસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો – ઇન્સ્ટ્રુમેંટલ વાદ્યસંગીત] – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
Happy Friendship Day to all the friends
Ehsaan Mere Dil Pe Tumhaara Hai Dosto
Instrumental
Happy friendship day to all the friends.
-Ghanshyam Thakkar (Oasis)
Happy friendship day to all the friends.
-Ghanshyam Thakkar (Oasis)
रिमझिम गिरे सावन – (इन्स्ट्रुमेंटल वाद्य रिमिक्स – सितार सिन्थ) – घनश्याम ठक्कर (ओएसीस)
Oasis Thacker
![]() |
Oasis Thacker [Ghanshyam Thakkar]
इचक दाना, बिचक दाना (कोमेडी) – घनश्याम ठक्कर (ओएसीस) Ghanshyam Thakkar (Oasis)
टिचरः ”इचक दाना, बिचक दाना, दाने उपर दाना;
बोलो क्या?”
घनश्याम का जवाब:
कोमेडी
घनश्याम ठक्कर (ओएसीस)
Ghanshyam Thakkar (Oasis)
MY MUSIC
રૂડા શ્યામ ઘેર આવ્યા [હેપ્પી નવરાત્રી] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
રૂડા શ્યામ ઘેર આવ્યા
[હેપ્પી નવરાત્રી]
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સંગીત આલબમ : આસોપાલવની ડાળે
હેપ્પી નવરાત્રી
Happy Navratri
My facebook
MY MUSIC
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા ,
જાણે ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં
પૂનમની રાતે ,
ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં રે, નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા .
શમણાં વચાળે કહાને કોને રે છુપાવ્યાં?
‘એમાં ફૂલ-ગુલાબી રાધા,
જેનાં ગોરસ કહાને ખાધાં,
પછી દૂધની લીધી બાધા!
(બની જૈને સીધા સાદા)’
તોયે જસોદાની જેલમાં પૂરાયા રે નટખટિયા કુંવર ,
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
ચુંદડી ચોરો તો તુંને જમુનાજીની આણ, કાનુડા !
દઊં ગાળ જો ચોરો ચોળી,
હૂં તો એટલી બધી ભોળી,
પૅ’રી ચોળી મેંતો ધોળી,
પાછી અત્તરમાં ઝબકોળી
કાળા ચોરને એંધાણ ઓળખાવ્યાં રે,નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
….
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)All the in instruments and rhythms performed by Ghanshyam ThakkarOasis Thacker Production |
You must be logged in to post a comment.