Posts tagged ‘Dandia Ras’

પાણી ગ્યાં’તાં રે [ હેપ્પી નવરાત્રિ] – સંગીતકાર અને વાદક: ઘનશ્યામ ઠક્કર


હેપ્પી નવરાત્રિ

Paani Gyonton Re

પાણી ગ્યાં’તાં રે

સંગીકાર અને વાદક: ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)

 Music Composer and Performer:

 Ghanshyam Thakkar (Oasis)

Singer: Damayanti Bardai and Chorous

સ્વરઃ દમયંતી બરડાઈ અને વ્રુંદ

AasoplavNi Daale

 સંગીત આલબમ ઓ રાજ રે

Ghanshyam Thakkar

My Petry

My Music

My Videos

 

TWO TOP VIDEOS

800,000  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]

Over 82,000 hits on youtuve, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

(Instrumental Synchronized With Original Film Video)

નવરાત્રીની શુભેચ્છાઓ [નંદના કુંવર મારું બેડલું ચડાવને – ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર


ગરવી ગુજરાતના ડાંડિયારાસ સંગીત સાથે, સૌ મિત્રોને નવરાત્રીમૉ શુભેચ્છાઓ.

ઘંનશ્યામ ઠક્કર

નંદના કુંવર મારું બેડલું ચડાવને

ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર

ગાયકઃ કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા અને વૃંદ

Music Album: ઓ રાજરે O Raaj Re

O Raaj Re - Ghanshyam Thakkar

===========================

My Poetry

My Music

My Videos

સંબોધ સ્પર્શથી કે નામની ફિકર નથી (ગઝલ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ગઝલ

——————

My Poetry

My Music

My Videos

Ghanshyam Thakkar

Oasis Thacker

बरसात में हमसे मिले तुम (डिस्को गरबा इन्स्ट्रुमेन्टल) – घनश्याम ठक्कर (ओएसीस) Ghanshyam Thakkar


Instrumental Remix by Oasis Thacker (Ghanshyam Thakkar)
===================================================
નવરાત્રિનાં વધામણાં 

Happy Navratri [ પોપચાં ચટ્ટકે સે (હીંચ) – ઘનશ્યામ ઠક્કર ]


ગીતકાર અને સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ દેવયાની અને વ્રુંદ 

Popachon Chattake Se

Music & Lyrics : Ghanshyam Thakkar (Oasis)
Singers: Devyani Bindre and Chorous
Rooda Shyam Gher Avya

O Raaj Re - Oasis Thacker

 
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

 ===========================

My Poetry

My Music

My Videos

નવરાત્રિનાં વધામણાં 
Happy Navratri

હેપ્પી નવરાત્રિ – [નંદના કુંવર ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર] Ghanshyam Thakkar


ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Music & Lyric: ghanshyam Thakkar

(ગીતની પહેલી લીટી લોકગીતની છે)

(The first line is from a folk song)

ગાયકોઃ કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા અને વ્રુંદ

Singers: Kishore Manraja, Jayashree Bhojavia

નવરાત્રિનાં વધામણાં

Happy Navratri

ડાંડિયા રાસ

Dandia Raas Production-Oasis Thacker

dipa_l
O Raaj Re - Ghanshyam Thakkar

નવરાત્રિની શુભેચ્છાઓ (મેંદી રંગ લાગ્યો – સંગીતકાર અને વાદક: ઘનશ્યામ ઠક્કર)


નવરાત્રિની શુભેચ્છાઓ

મેંદી રંગ લાગ્યો

X ડાંડિયારાસ

સ્વરઃ દમયંતી બરડાઈ અને વ્રુંદ
Music Composer and Performer: Ghanshyam Thakkar [Oasis Thacker]
Mendi Rang Lagyo
dipa_l
O Raaj Re - Ghanshyam Thakkar
Posted in Club Oasis, computer art, Dance Music, Dandiaraas, Da

હેપ્પી શરદ પૂર્ણિમા [ઓ રંગ રસિયા (ડાંડિયારાસ)] – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર Ghanshyam Thakkar (Oasis)


સૌ મિત્રોને શરદ પૂનમની શુભેચ્છાઓ

ઓ રંગ રસિયા (ડાંડિયા રાસ) – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Kartik-mela-moon.png

સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

સ્વર:દમયંતી બરડાઈ, કિશોર મનરાજા અને વૃંદ
ડાંડિયા રાસ

AasoplavNi Daale

 સંગીત આલબમ : ઓ રાજ રે

My facebook

MY MUSIC

હેપ્પી દશેરા – [કાનુડા રે] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


विजयादशमी (दशहरा) की शुभकामनाएं [कानुडा रे] – घनश्याम ठक्कर (ओएसीस)]

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Lyrics and Music: Ghanshyam Thakkar
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ
Singers: Kishore Manraja, Neha Mehta

કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા, આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં

પોરી પૈદે તું રૂપની પ્યાલી

ઘનશ્યામ ઠક્કર

Kartik-mela-moon.png

गीत – संगीत ः घनश्याम  ठक्कर (ओएसीस)

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,

આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,

ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો

હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

===============

ધોળકા પાસે સાત નદીઓના સંગમ પર વૌઠાનો મેળો દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે. મારા જન્મસ્થળ દેથલીથી નજીક. ખેડા જીલાના ખેડૂતો માટે વેકેશનની જગા. હું ચાર વરસનો થયો ત્યારથી ઘણી વાર આ મેળામાં ગયાનું યાદ છે. કાર્તિકી રાતની કડકડતી ઠંડીમાં બળદગાડાં જોડાતાં. ગાડાંની વણઝાર! અમે બાળકો રજાઈ-ધાબળામાં ગોટમોટ થઈ જતા. બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ઉત્સવ હતો. ચગડોળ, મિઠાઈ, ભજિયાંની દુકાનો, કાગળનાં ગોગલ્સ અને અન્ય રમકડાં, છેલછબિલાઓ અને છેલછ્બિલીઓના ઑરતા. ત્રણ-ચાર દિવસ માટે પૂનમના અજવાળે ચમકતી નદીની રેત આનંદોત્સવનું સ્વર્ગ બની જતી.

કહેવાની જરૂર નથી કે ૧૯૯૭માં આસોપાલવની ડાળે આલબમ માટે ‘પોરી પૈદે તું રૂપની પ્યાલી લખ્યું અને સંગીતબધ્ધ કર્યું, ત્યારે વૌઠાના મેળાનાં આ સ્મૃતિ-દ્રષ્યો આંખમાં તરવરતાં હતાં